Tuesday 20 September 2016

"બાળક એક વિકાસશીલ આત્મા"

                   






           "બાળક એક આત્મા છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે, તેની પોતાની પ્રકૃતિ છે, ક્ષમતા છે, તે પોતાના મૂળ સ્વરૂપને ઓળખી શકે, પરિપકવતા પ્રાપ્ત કરી શકે, પ્રાણમય શક્તિની પૂર્ણતાને અજિત કરી શકે, બાળકની ચેતના ભાવાત્મક, બૌધિક તથા આધ્યાત્મિક શિખરોની વિશાળતા, ગહનતા અને ઊંચાઈ સ્પર્શી શકે તે માટે આપણે બાળકને સહાય કરાવી જોઈએ." 
                -  શ્રી અરવિંદ 

"શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાનગંગા ત્યાં વહે"


              

ઉછળતાં - કૂદતાં નવ નિર્માણ પામતા આપણા રાષ્ટ્રના ભાવિ નાગરિકો પ્રાણવાન બનાવતી શાળા સાચા 
અર્થમાં મંદિર જ છે, અને તીર્થધામ છે. મંદિરમાં મૂર્તિ મૂકી, તેમાં પ્રાણ પ્રતિષ્ઠાની કર્મકાંડી પ્રક્રિયા દ્વારા, ભાવનામય રીતે, વંદનીય તીર્થનું  સર્જન કરવામાં આવે છે. માથું ટેકવવાનું ધામ સર્જાય છે. એ જ રીતે બાળકોને જ્ઞાનગંગામાં ઝબકોળીને સજ્જ કરતી શાળા સરસ્વતીનું મંદિર - તીર્થધામ છે.!!

સાલાવાડા પ્રાથમિક શાળા - અમારી તીર્થભૂમિ 

विध्यानाम नरस्य रुपमधिकम प्रच्छन्न गुप्तं धनम। 
विध्या भोगकरी यशः सुखकरी, विध्या गुरुणां गुरु॥ 
विध्या बंधुजना विदेशगमने विध्या परं दैवतम। 
विध्या राजसु पूजिता न तु धनम विध्याविहीनः पशुं॥ 
                                                                                
                                                                                                     - ભર્તુહરિ  


My Test